લૉકડાઉન / ફ્લાઇટ શરૂ થતાં જ 5 વર્ષનો દીકરો એકલો દિલ્હીથી આવ્યો બેંગલુરુ, એરપોર્ટ પર સર્જાયા ભાવૂક દ્રશ્ય

five year boy flies alone from delhi to bengaluru

આશરે 2 મહીના સુધી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ રહ્યા બાદ આજથી ફરી તે રાબેતામુજબ થઇ છે. પ્રધાનમંત્રી મંત્રી મોદીએ કોરોના વાયરસના સંક્રમણને લઇને માર્ચ મહિનાના અંતથી લૉકડાઉન લાગૂ કર્યું છે. ત્યારબાદ કેટલાય લોકો એવા છે જેને પોતાના પરિવારથી મજબૂર થઇને દૂર રહેવાનો વારો આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ