સંદિગ્ધ / રાજકોટની પાઠક સ્કૂલમાં ઘુસેલા પાંચ જેટલા સંદિગ્ધ લોધિકા પોલીસના પાંજરે, જાણો,શો થયો ઘટસ્ફોટ

Five suspected Lodhika police cages that broke into Pathak School in Rajkot, know, show revealed

રાજકોટ ગ્રામ્યની લોધિકા પોલીસે પાંચેય શખ્સોને સંકજામાં લીધા સાથે તેની કારને પણ કબજે લીધી છે. આ પાંચેય સંદિગ્ધ શખ્સોની તપાસમાં લોકલ ક્રાઈમબ્રાંચ પણ જોડાય તેવી શક્યતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ