ગાંધીનગર / INSIDE PHOTOS : ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલની ગજબ તસવીરો, PM મોદી કરશે ઉદ્ઘાટન

five star hotel done in ghandhinagar

ગાંધીનગરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ફાઈવ સ્ટાર હોટલ તૈયાર થઈ જવા પામેલ છે. જેનું 16 જુલાઈએ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ