બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / five shivalinga with snake and several old coins found during excavation in shiva temple treasure ludhiana

આસ્થા / જમીનની અંદર શિવલિંગની સુરક્ષા કરી રહ્યાં હતાં નાગ, ખોદકામમાં જે નીકળ્યું તે જોઈને સૌ કોઈ દંગ

vtvAdmin

Last Updated: 06:43 PM, 26 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોદકામ કર્યું તો અંદર પાંચ શિવલિંગ દટાયેલા હતા જેની ઉપર પ્રાકૃતિક રૂપે ॐ કોતરેલું હતું. ખોદકામમાં ઇસ્ટચ ઇન્ડિયા કંપનીના સમયના 1616 ઇસવીના સિક્કા પણ નિકળ્યા. આ હેરાન કરી નાંખે એવી ઘટના પંજાબના લુધિયાનાની છે.

ખોદકામ કર્યું તો અંદર પાંચ શિવલિંગ દટાયેલા હતા જેની ઉપર પ્રાકૃતિક રૂપે ॐ કોતરેલું હતું. ખોદકામમાં ઇસ્ટચ ઇન્ડિયા કંપનીના સમયના 1616 ઇસવીના સિક્કા પણ નિકળ્યા. આ હેરાન કરી નાંખે એવી ઘટના પંજાબના લુધિયાનાની છે. 

મળતી માહિતી અનુસાર લુધિયાણાના ગુરપાલ નગરમાં પ્રાચીન શિવ મહિમા મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન 5 શિવલિંગ, બે નાગની પેર, એક શંખ અને ઘણા જૂના સિકત્કા મળવાનો મામલો સામે આવ્યો છે. 

જાણવા મળી રહ્યું છે કે શિવલિંગ બનાવવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેમ જેમ ખોદકામ કરતા ગયા ત્યારે ખોદકામ કરનાર ચોંકી ગયા.

ખોદકામ કરાવનારની નજર સાંપ પર પડી જે બેહોશીની સ્થિતિમાં હતા. એને એ સમયે તરત ખોદકામને રોકાવી દીધું અને નાગને બહાર નિકાળ્યા. 

ત્યારબાદ અંદર ફરીથી ખોદકામ કર્યું તો અંદર પાંચ શિવલિંગ અને શંખ, માલા અને 1616 ઇસવીના સિક્કા પણ નિકળ્યા. આ હેરાન કરી નાંખે એવી ઘટના પંજાબના લુધિયાનાની છે. 

આ મામલો બધાને જાણ થઇ તો આ બધાને જોવા લોકો આવવા લાગ્યા. લોકો પોતપોતાની રીતે શ્રદ્ધા પ્રકટ કરી રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Shiva Temple Snake ludhiana નાગ શિવલિંગ સાપ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ