દારૂબંધી એક મજાક / બિહારમાં ફરી એક વાર ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત, બે મહિનામાં 50થી વધારે લોકોના થઈ ગયા છે મોત

five people died in buxar

બિહારમાં દારૂબંધી માત્ર નામની છે. કડક કાયદા અને નિયમો હોવા છતાં પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ, જેના કારણે દરરોજ દારૂ પીને મરી જનારા લોકોના આંકડા સામે આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ