મહારાષ્ટ્ર / BJP કોર્પોરેટર સહિત પરિવારના 5 લોકોની હત્યા, 3 શંકાસ્પદની ધરપકડ

five people dead in attack on local bjp leader his family in maharashtra

મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલ શહેરમાં ભાજપના નગર સેવક રવિન્દ્ર ખરાતની હત્યા કરી દેવામાં આવી છે. રવિન્દ્ર ખરાત સાથે તેમના પરિવારના અન્ય 4 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોર ભાજપ નેતાના ઘરમાં ઘુસી ગયા અને ફાયરિંગ કર્યું હતું. કેટલાક લોકો પર ચપ્પુથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ તમામને સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મોત નિપજ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ