બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Five new universities will be approved today within the Gujarat Legislative Assembly

SHORT & SIMPLE / ગુજરાતમાં 5 નવી યુનિવર્સિટીને મળશે મંજૂરી: અમદાવાદ, ભાવનગર સહિત આ જિલ્લાઓના લોકોને મળશે લાભ

Malay

Last Updated: 10:38 AM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરાશે.

 

  • નવી 5 યુનિવર્સિટીને મળશે મંજૂરી
  • ગૃહમાં યુનિવર્સિટીના સુધારા વિધેયક રજૂ થશે
  • શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા રજૂ કરશે બિલ

ગાંધીનગર વિધાનસભાના સત્રમાં શિક્ષણને લગતો મોટો નિર્ણય આવી શકે છે. ગુજરાત વિધાનસભા ગૃહની અંદર આજે નવી પાંચ યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવી 5 યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવશે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા વિધાનસભા ગૃહમાં ખાનગી યુનિવર્સિટીના સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. 
 
રાજ્ય સરકાર નવી 5 યુનિ.ને આપશે મંજૂરી
વિધાનસભામાંથી મંજૂરી મળ્યા બાદ અમદાવાદમાં સરદાર પટેલ ગ્લોબલ યુનિવર્સિટીની સ્થાપના થશે. ભાવનગરમાં જ્ઞાન મંજરી ઈનોવેટીવ યુનિવર્સિટીનું નિર્માણ થશે. તો વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. સાથે જ સાણંદમાં કે.એન.યુનિવર્સિટીનું નિર્માણ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Five new universities Gandhinagar news Gujarat Legislative Assembly ગાંધીનગર ન્યૂઝ ગુજરાત વિધાનસભા નવી યુનિવર્સિટીને મંજૂરી SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ