ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 / સૌરાષ્ટ્રમાંથી પાંચ ધારાસભ્યોને બનાવાયા મંત્રી, લાંબા સમય બાદ આ શહેરનો પણ વધ્યો દબદબો

Five MLAs from Saurashtra were made Ministers, after a long time the influence of this city also increased

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તે બીજી તરફ 8 કેબિનેટ મંત્રી તેમજ 8 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ