ધર્મ / પાંચ પતિને પરણવું એ ધર્મ કેવી રીતે હોઈ શકે?

Five husband married dharam mahabharat

ત્યાર બાદ દૂતે કહ્યું કે દ્રુપદરાજે વિવાહ નિમિત્તે જાનૈયાઓ માટે ભોજન તૈયાર કરાવ્યું છે તો તમે ત્યાં ચાલો અને પાંડવો રથમાં બેસીને દ્રુપદ ભવને ગયા. ધર્મરાજે જે વચનો પુરોહિતને કહ્યાં હતાં તે તેમણે દ્રુપદને કહી સંભળાવ્યાં. દ્રુપદને હજુ પ્રતીતિ થઈ નહીં અને તેમણે યુધિષ્ઠિરને સીધું જ પૂછ્યું કે તમે ક્ષત્રિય છો કે બ્રાહ્મણ કે ગુણસંપન્ન વૈશ્ય કે શૂદ્રો કે માયાથી બ્રાહ્મણોનું રૂપ લઈને તમે કોઈ દેવો આ દિશાએ આવ્યા છો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ