પ્રદૂષણ / ગુજરાતની આ પાંચ GIDC ને ક્રિટિકલ પોલ્યૂટેડની યાદીમાં મુકવામાં આવી

five gidc pollutants of gujarat announced

NGT દ્વા્રા ગુજરાતની પાંચ જીઆઇડીસીને ક્રિટિકલ પોલ્યૂટેડની યાદીમાં મૂકવામાં આવી છે. વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને વટવા જીઆઇડીસીને ક્રિટિકલ પોલ્યૂટેડ જાહેર કરાઇ છે. આ તમામ જીઆઇડીસીનો સેપી સ્કોર 76.43 આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ