પ્રયાગરાજ / ધ્રુજારી મૂકે તેવી ઘટના, એક જ પરિવારનાં પાંચ લોકોની ઘાતકી હત્યા કરી રૂમ સળગાવી દીધો, માસૂમ બાળકી બચી ગઈ

five family member murdered in prayagraj

પ્રયાગરાજના થરવાઈના ખૈવજપુર ગામમાં એક જ પરિવારના પાંચ લોકોની નિર્દયી હત્યા . દંપત્તિ, પુત્રવધૂ અને 2 વર્ષની પૌત્રીનો તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ