BIG NEWS / નાગપુરમાં ભયંકર અકસ્માત: ઓવરટેક કરવા જતાં 7 લોકોના મોત, બાળકીનો આબાદ બચાવ

five dead in a road accident at nagpur

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ગયા છે. કહેવાય છે કે, એક ટવેરા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પાંચ લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ