હેલ્ધી ફૂડ્સ / નોનવેજ કરતાં અનેક ગણું વધારે હેલ્ધી અને પ્રોટીન રિચ છે આ 5 સુપરફૂડ, ખાવાથી થશે આવા ફાયદા

five best vegetarian foods that are healthier than Nonveg

એ વાત તો બધાં જ જાણે છે કે, નોનવેજ ફૂડ્સ એટલે કે, ચિકન, મટન અને સાથે જ ઈંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો રહેલાં છે. એટલે જ મોટાભાગના લોકો ખાસ કરીને પ્રોટીન માટે નોનવેજ ફૂડ્સ વધુ ખાતાં હોય છે. નોનવેજ ખાતાં લોકો માને છે કે તેનાથી જ શરીરને શક્તિ મળે છે અને બોડી હેલ્ધી રહે છે. પણ કેટલાક વેજિટેરિયન પણ એવા ફૂડ્સ છે જેમાં નોનવેજ કરતાં વધુ ફાયબર, કેલ્શિયમ અને આયર્ન હોય છે. ચાલો જાણીએ એવા ફૂડ્સ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ