અનુમાન / કોરોનામાં મંદ પડેલી અર્થવ્યવસ્થાને હજુ લાગી શકે છે મોટો ઝટકો, રેટિંગ એજન્સીએ કર્યું આ અનુમાન

 Fitch Ratings Reduced India Growth Forecast Yet Again

ફિચ રેટિંગ એજન્સીએ એક વાર ફરી નાણાંકીય વર્ષ 2020-21ને માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દરના પૂર્વાનુમાનમાં ઘટાડો કર્યો છે. ફિચ એજન્સીએ આ અનુમાન ઘટાડીને 0.8 ટકાનું કર્યું છે. ફિચ એજન્સીએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનના પ્રકોપના કારણે દુનિયા અભૂતપૂર્વ વૈશ્વિક મંદીમાંથી પસાર થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ