Fit India / હવે લિફ્ટ નહીં સીડી, બોડી ફીટ તો માઈન્ડ હીટ: PM મોદીએ આપ્યાં 10 મંત્ર

fit india movement narendra modi top 10 mantra

નવી દિલ્હીમાં Fit Inida Movement શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા મંત્રો પણ આપ્યા, જેમ કે લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ અથવા બોડી ફિટ માઇન્ડ હિટ હોય. જનતાને ફિટ રાખવા માટે પીએમ મોદીએ શું નવા મંત્ર આપ્યા, જાણો અહીંયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ