હેલ્થ / સ્વસ્થ રહેવા મજબૂત લિવર છે જરૂરી; આ વસ્તુઓનું સેવન કરો અને લિવરને રાખો ફીટ અને હેલ્ધી

Fit and healthy liver food tips

લીવર આપણા શરીરના સૌથી અગત્યના અંગોમાંથી એક છે. કાર્બોહાઈડ્રેટ સ્ટોર કરવાથી લઇને પ્રોટીન બનાવવા, પોષક તત્વો શોષિત કરવા અને એસિડ બનાવવામાં લીવર મહત્વનો ભાગ ભજવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ