એલર્ટ / દરિયામાં તોફાનઃ 700 બોટ મધદરિયેથી કિનારે પરત, કાંઠાના જિલ્લાઓને દરિયો ન ખેડવા ચેતવણી

Fishermen are advised not to venture along and off Gujarat coast from 21st to 23rd September 2019 meteorology department

દરિયો તોફાની બની રહ્યો છે. દરિયાકિનારાના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહીનાં પગલે આ એલર્ટ આપાવામાં આવ્યા છે. 23 તારીખ સુધી દરિયામા કરંટ યથાવત રહેશે. 700 બોટો દરિયા કિનારે પરત ફરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ