OMG / આ જગ્યાએ જોવા મળી માણસ જેવી દેખાતી માછલી, Video થયો Viral

Fish with human face spotted swimming in a lake seen in China

દક્ષિણ ચીનના કુમિંગ પ્રાંતના મિલાઓ ગામના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. માછલીના ચહેરા પરનું કુદરતી નકશીકામ મોઢું, નાક, આંખ અને માથાના આકાર માણસ જેવો દેખાતો હતો. એક મહિલા ટૂરિસ્ટે તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ