OMG / માછલી યુવકના ગળાની આર-પાર થઈ ગઈ, તસ્વીરો જોઈને ડરી જશો

Fish pierces through teenagers neck in Indonesia watch photos

એક 16 વર્ષના છોકરા ઉપર એક માછલી દ્વારા એવો હુમલો કરવામાં આવ્યો જેણે તેના ગળાને વીંધી નાખ્યું. માછલીનો હુમલો એટલો ખતરનાક હતો કે થોડીવારમાં જ છોકરો તેનો જીવ ગુમાવી દે તેવી સ્થિતિ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ