અર્થતંત્ર / દેશની અંદાજિત નાણાંકીય ખાધ સાત જ મહિનામાં ચોંકાવનારી ટકાવારીએ

Fiscal deficit reaches 102% of estimation in just 7 months of financial year

સરકારના ડેટા મુજબ નાણાકીય વર્ષ 2019-20ની કુલ અંદાજિત નાણાકીય ખાધ કરતા પણ વધુ નાણાકીય ખાધ ફક્ત ઓક્ટોબર મહિના એટલે કે 7 મહિનામાં નોંધાઈ ગઈ છે. સરકારે નાણાકીય ખાધ 7.2 લાખ કરોડ હોવાનો આંકડો રજુ કર્યો છે જે નાણાકીય વર્ષ 2019-20ની કુલ અંદાજિત નાણાકીય ખાધ કરતા 102.4% છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ