ચૂંટણી / લોકસભાની ચૂંટણી માટે અહીં યોજાયું સૌ પ્રથમ મતદાન, જાણો કોણે આપ્યા વોટ

first-vote-of-lok-sabha-polls-2019-has-been-cast-in-arunachal

લોકસભાની ચૂંટણી 2019 માટે સૌ પ્રથમ મતદાન યોજાયું હતું. આ મતદાન અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં આજરોજ યોજાયું હતું. તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ પૂર્વોત્તરના સુદ્દર પૂર્વી વિસ્તારમાં તૈનાત ITBTના એક યુનિટે સીક્રેટ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ