ટેક્નોલોજી / અહીં છે વિશ્વનું પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટી જિમ, વીડિયો ગેમ રમતા-રમતા ઉઠાવો એક્સરસાઇઝનો આનંદ

First virtual reality gym people can play video game with exercise

અમેરિકાનાં સૈન ફ્રાંસિસ્કોમાં દુનિયાનું પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટી જિમ શરૂ થયું છે. આ જિમનાં આવવાંથી લોકોને એક્સરસાઇઝ કરવી એ પહેલાનાં મુકાબલે ખૂબ સરળ થઇ ગયેલ છે. આ એક એવું જિમ છે કે જ્યાં એક્સરસાઇઝ કરવાની સાથે-સાથે વીડિયો ગેમ પણ રમી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ