વિકાસ / આઝાદીના 72 વર્ષ બાદ પ્રથમ વખત અહીં પહોંચી ટ્રેન, ગુજરાતમાંથી અપાઇ લીલીઝંડી

First train engine arrives in the Alirajpur madhya pradesh

ભારતમાં ટ્રેન શરૂ થયાના 166 વર્ષ બાદ અને આઝાદીનાં 72 વર્ષ બાદ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે પહેલી યાત્રી ટ્રેન બુધવારે ગુજરાતના છોટા ઉદયપુરથી પહોંચી. બપોરે અઢી વાગે જ્યારે ટ્ર્રેન અલીરાજપુર પહોંચી ત્યારે લોકોમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું. લોકોએ ફટાકડા ફોડી ટ્રેનનું સ્વાગત કર્યું.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ