જળસંકટ / નળ સરોવર બાદ પ્રથમ વખત સુકાયું થોળ અભ્યારણ, પક્ષીઓએ કર્યું સ્થળાંતર

First time thol water reservoir birds did migrate

આ કાળઝાળ ગરમીમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા સર્જાઇ છે. નબળા ચોમાસાના કારણે સરોવરો સુકા ભઠ્ઠ થઇ ગયા છે. ત્યારે થોળ પક્ષી અભ્યારણ્ય પણ આની ઝપેટમાં આવ્યું છે. અહીં અનેક પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે ગરમીના કારણે આ અભ્યારણ્ય તળીયા ઝાટક થયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ