નર્મદા / ગુજરાતનાં આ બેટ પર પ્રથમ વખત પહોંચ્યું મીઠું પાણી, દરિયામાં પાઇપલાઇન નખાઇ

First time narmada's salt water reached by pipeline in Shiyal bet

અમરેલી: પીપાવાવ પોર્ટ નજીક આવેલ શિયાળ બેટનાં લોકો માટે ખુશીની પળ... હાં કારણ કે શિયાળ બેટ પર નર્મદાનું પાણી પહોંચ્યું છે. દરિયાનું ખારૂ પાણી પીતા શિયાળ બેટનાં લોકો માટે પહેલી વખત મીઠું પાણી પાઇપ લાઇન મારફતે પહોંચાડવામાં આવ્યું છે. ચાંચ ગામથી દરિયામાં 6 કી.મી. અન્ડરગ્રાઉન્ડ પાણીની લાઇન નાખવામાં આવી છે. 8 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ પાણીની લાઇન તૈયાર કરાઇ છે. 6 કિ.મી દરિયામાં લાઈન મારફત પહોંચ્યું મીઠું પાણી મળતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ