ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી પ્રથમ વખત 131 મીટરે પહોંચી, 25 દરવાજા ખોલાયા

 first time Narmada Dam 25 gates opened alerting the three districts

ગુજરાત આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમ (સરદાર સરોવર ડેમ)ની સપાટી પ્રથમવાર 131 મીટરે પહોંચી છે અને ડેમના 25 દરવાજા ખોલવાં પડ્યા છે. આઝાદીથી અધરું રહેલું રાજ્યની પ્રજાનું સપનું આજે પૂર્ણ થયું છે.CM રૂપાણી પણ આ ક્ષણે મા નર્મદાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ