સવલત / ગુજરાતમાં સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટની એક અનોખી પહેલ

first time in Gujarat drive thru RT PCR test in Ahmedabad

અમદાવાદમાં આજે RTPCR ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુ સુવિધાની શરૂઆત, ટેસ્ટ માટે આવનારા વ્યકિતઓે પોતાની કારમાં જ બેસી રહેવાનું રહેશે. GMDC ગ્રાઉન્ડમાં કોર્પોરેશનનું આયોજન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ