સ્પોર્ટ્સ / કોહલીનો 11 વર્ષથી ચાલતો આવતો રેકોર્ડ આજે થંભી ગયો, કૅપ્ટન માટે 2020 પ્રથમ વર્ષ બન્યું આવું

first Time In 11 Years Virat Kohli Has Not Scored And Odi Century In Whole Year

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે પરંતુ વર્ષ 2020 કોહલી માટે સારું ન રહ્યું, વર્ષ 2009થી ચાલી આવતો દર વર્ષે સેન્ચુરીનો સિલસિલો આ વર્ષે થંભી ગયો.  

બ્રેકિંગ ન્યૂઝ