IND vs NZ / ભારત-ન્યૂઝીલેન્ડની આજની મૅચ દરમ્યાન T20ના ઈતિહાસમાં બન્યો સૌપ્રથમ વખત આ રેકોર્ડ

first time five batsmen scored more than 50 runs in ind vs nz match

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝનાં પહેલાં મુકાબલામાં ભારતનો ભવ્ય વિજય થયો. ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમે ભારતને ખુબ મોટો લક્ષ્ય આપ્યો હતો. કીવી ટીમ પાંચ વિકેટ ગુમાવી 203 રન બનાવ્યા. ભારતે 19 ઓવરમાં ચાર ઓવર ગુમાવી 204 રન બનાવી મેચ પોતાના નામ કરી દીધી. 

બ્રેકિંગ ન્યૂઝ