રાહત / મોદી સરકારે પેટ્રોલનો 'ખજાનો' ખોલ્યો! શું હજુ ઘટવાની છે ઈંધણની કિંમતો? 

 first time 50 lakh barrel of crude oil will extracted from reserve may petrol diesel prices reduced

ક્રૂડ ઓઈલની કિંમતોને પહોંચી વળવા સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. પ્રથમ વખત ક્રૂડ ઓઈલના ઈમરજન્સી રિઝર્વમાંથી 50 લાખ બેરલ ઓઈલ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ