ક્રાઇસ્ટચર્ચ / પ્રથમ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ એક સાથે 7 વિકેટ ઝડપી દ. આફ્રિકાનું 95 રનમાં ફિંડળું વાળ્યું

First Test: New Zealand's Matt Henry took 7 wickets in a row. Africa were bowled out for 95

આજે અહીં શરૂ થયેલી પ્રવાસી દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આઠ મહિના પછી મેદાનમાં ઊતરેલા ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ પોતાની કરિયરનું શાનદાર પ્રદર્શન કરતાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ માત્ર ૯૫ રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ