IND vs SL / ભારતની ઝોળીમાં આવી 2023ની પહેલી T20 સિરિઝ, છેલ્લી મેચમાં શ્રીલંકાને આપ્યો 91 રને પરાજય

First T20 series of 2023 in India's swing, defeat Sri Lanka by 91 runs in the last match

ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 91 રને હરાવ્યું છે. આ જીત સાથે તેણે ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી કબજે કરી લીધી. ભારતીય ટીમની જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો જેણે સદી ફટકારી હતી

બ્રેકિંગ ન્યૂઝ