સંસદ / 17 જૂનથી શરૂ થશે 17મી લોકસભાનું પ્રથમ સત્ર, 5 જુલાઇએ બજેટ

First session of 17th Lok Sabha from June 17, Budget on July 5

શપથગ્રહણ અને મંત્રીમંડળની નિયુક્તિ બાદ મોદી સરકારે 17મી લોકસભાના પ્રથમ સંસદ સત્રનુ એલાન કરી દીધું છે. સંસદનું પ્રથમ સત્ર 17 જૂનના રોજ શરૂ થશે, જે 26 જુલાઇ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે ત્યારબાદ 20 જૂનતી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જૂલાઇના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ