અમદાવાદ / પહેલા વરસાદે વેર્યો વિનાશ, શહેરમાં જ્યાં જુઓ ત્યાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી, પાણીનાં ભરાવા સાથે રસ્તાઓ બંધ                              

 First rains wreak havoc, hoardings and trees collapse everywhere in the city, roads closed with flooding

અમદાવાદમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતો. તો બીજી તરફ વૃક્ષો, સાઈનબોર્ડ અને વીજળીના થાંભલા ધરાશાઈ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ