બોલીવૂડ / આવતીકાલે 'ગંગુબાઈ કાઠીયાવાડી'નો ફર્સ્ટ લુક થશે રિલીઝ, આલિયા ભટ્ટે શેર કર્યો મોશન પોસ્ટર

first poster of gangu bai kathiawadi realized, first look will be realized on 15 january

ગુજરાતી ગેંગસ્ટરનો રોલ ભજવનાર આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પહેલું પોસ્ટર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ઘણા લોકો લાંબા સમયથી આ ફિલ્મનાં લૂકની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઘોષણા કરી દેવામાં આવી છે કે 15જાન્યુઆરીએ ફિલ્મમાં આલિયાનો લૂક જાહેર કરી દેવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ