ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ખુલાસો / કોહલીની દીકરીના નામે વાયરલ તસવીરે સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ, ખુલાસો થતા ચાહકો નિરાશ

first pic of virat kohli and anushka sharmas baby is actually a stock photo

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરીના માતા પિતા બન્યા છે. ગઇકાલે આ મુદ્દે સોશિયલ મીડિયામાં ખૂબ છવાયેલો રહ્યો. જો કે, આ બાબતમાં ખાસ કાકા વિકાસ કોહલીએ એક તસવીર શેર કરીને 'ખુશી અંડર બોર્ડ, ઘરમાં પરી આવી છે' એવી એક પોસ્ટ કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. પરંતું હવે આ તસ્વીરને લઈને હવે ખુલાસો પણ સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ