સંસદ / પ્રથમ સત્રમાં ત્રિપલ તલાક સહિત 10 અધ્યાદેશને કાયદો બનાવવા સરકારની તૈયારી

first Parliament session, govt plans to convert 10 ordinances into law

2019માં લોકસભા ચૂંટણીમાં મળેળી ભવ્ય જીત બાદ કેન્દ્રની એનડીએ સરકાર 17 લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં 10 અધ્યાદેશને કાયદો બનાવવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. સરકાર આ વિધેયકોને સંસદના આ સત્રમાં બંને સદનોમાં પાસ કરાવી કાયદો બનવી દેવા માગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ