ઓરિસ્સા / પરમાણુ ક્ષમતાથી સજ્જ અગ્નિ-3 મિસાઈલનું પહેલી વખત રાત્રે કરાયું પરીક્ષણ

First Night Trial of Agni-III Missile Held at Abdul Kalam Island Integrated Test Range

પરમાણુ ક્ષમતાથી સજ્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 3નું પહેલી વખત રાતના સમયે પરીક્ષણ કરવામાં આવ્યું. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર ઓરિસ્સાના તટ પર એપીજે અબ્દુલ કલામ દ્વીપ સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી રાત્રે 7:20 મિનિટે આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ