BIG BREAKING / હવે સાવચેતી રાખજો ! દેશમાં મંકીપોક્સનો ચોથો અને દિલ્હીનો પ્રથમ કેસ, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી વિના 31 વર્ષીય શખ્સ સંક્રમિત

first monkeypox case reported in delhi

દિલ્હીમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેની પુષ્ટિ સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે. આમ હવે દેશમાં કુલ મંકીપોક્સના 4 કેસ થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ