Viral / સિઝનની પ્રથમ કેરી માટે રાખવામાં આવી છે Z પ્લસ સિક્યોરિટી, ભલભલા આ કેરી તોડતા વિચાર કરશે

first mango came with special security photo goes viral

ગરમીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ હવે બજારમાં કેરી પર દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જે ખૂબ જ ફની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ