પોસ્ટર્સ / 'કુલી નંબર 1' માં કંઇક આવા જોવા મળશે વરુણ અને સાારા, ફર્સ્ટ લુક આવ્યું સામે

first look of sara ali khan and varun dhawan in coolie no 1

છેલ્લા કેટલાક દિવસથી વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કુલી નંબર 1' ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું ફર્સ્ટ લુક સામે આવી ગયું છે. ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં વરુણ ધવન કુલીના ડ્રેસમાં જ્યારે સારા ગ્લેમરસ અવતારમાં નજરે આવી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ