સારા સમાચાર / કોરોના વાયરસથી સંક્રમિત મનુષ્યની કોશિકાઓ દેખાય છે આવી, અદ્ભુત તસવીર આવી સામે

First images of Covid-19 infected cells strengthen case for masks to limit transmission

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર આવ્યાં છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી માનવ કોશિકાઓ કેવી દેખાય છે, તેનો ફોટો જાહેર કર્યો છે. કોરોના વાયરને લેબમાં વિકસિત કરવામાં આવેલી શ્વાસ નળીની કોશિકાઓમાં સંક્રમિત કરવામાં આવી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ શોધ કરી કે ફેફસાંની અંદર દરેક કોશિકાઓમાં કેટલો વાયરસ પાર્ટિકલ બન્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ