અનોખી ઘટના / સુરતમાં પત્નીના બીજા લગ્નમાં પહોંચી ગયો પહેલો પતિ, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

 First husband reaches wifes second marriage in Surat

સુરતમાં પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવા છતાં પત્નીએ બીજા લગ્ન કરવાનું નક્કી કરતા કંકોત્રી પતિ સુધી પહોંચી હતી. જેને લઈને પતિ તાબડતોબ મુંબઈથી સુરત પહોંચ્યો હતો.જ્યા લગ્નમંડપમાં માથાકૂટ સર્જાઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ