મોટી જાહેરાત / પ્રથમ FIFA વર્લ્ડકપ મેચ હવે ટ્વિટર પર: એલન મસ્કનું મોટું એલાન, કહ્યું જઇ શકશો બેસ્ટ કવરેજ અને રીઅલ-ટાઇમ કોમેન્ટ્રી

First FIFA World Cup match now on Twitter: Elon Musk's big announcement, arguably the best coverage and real-time commentary

આગામી તારીખ 20 નવેમ્બરથી શરૂ થઈ રહેલ FIFA વર્લ્ડ કપ 2022 ને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. મસ્કે પહેલી વખત મેચનું લાઈવ પ્રસારણ ટ્વિટર પર કરવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ