VIDEO / દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન ગુજરાતના આ ગામમાં, PM મોદી કરશે ઇ-લોકાર્પણ

First Eco friendly railway station gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા- વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ