Navratri 2022 / નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રી ધરાવો આ ભોગ, લગ્નમાં આવતી મુશ્કેલીઓ થઈ જશે દૂર

First day of navratri shailputri puja vidhi mantra and bhog , the difficulties in marriage will be removed

નવરાત્રિના પાવનપર્વની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઇ રહી છે. નવરાત્રિના 9 દિવસ અનુક્રમે શૈલપુત્રી, બહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ