બોક્સ ઑફિસ / આયુષ્માનની 'શુભ મંગલ..' અને વિકીની 'ભૂત' રિલીઝ, જાણો કયા એક્ટરની ફિલ્મે કરી વધારે કમાણી

First day collection of films shubh mangal zyada saavdhan and bhoot

નેશનલ અવોર્ડ વિનર એક્ટર્સ વિકી કૌશલ અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ છે. વિકી કૌશલની પહેલી હોરર ફિલ્મ ‘ભૂત: ધ હોન્ટેડ શિપ’ અને આયુષ્માન ખુરાનાની ગે રિલેશનશિપ પર આધારિત ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ રિલીઝ થઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ