મહામારી / COVAXIN રસીને લઈ મહત્વના સમાચાર, આ વ્યક્તિને અપાયો દવાને પ્રથમ ડોઝ

first corona vaccine covaxin shot given to 30 yr old male

દેશ અને દુનિયામાં કોરોના મહામારીનો હાહાકાર છે. ત્યારે કોવેક્સિનને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. કોવેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ચુક્યું છે.  ઉલ્લેખનીય છે કે, 30 વર્ષના વ્યક્તિને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ