Coronavirus / રાજ્યની પ્રથમ ઘટના, જામનગરમાં માત્ર 14 મહિનાના બાળકને લાગ્યો કોરોનાનો ચેપ

first corona positive case reported in jamnagar

ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે આજે સવારે કોરોનાના 14 કેસ પોઝિટિવ કેસ નોંધાયા બાદ બપોર બાદ વધુ બે કેસ પોઝિટિવ નોંધાયાની જાણકારી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી હતી આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ