સાવધાન! / ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટ BA.4ની ભારતમાં એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો પ્રથમ કેસ, જાણો કેટલો છે ખતરનાક

first case of omicron sub variant BA.4 detected in india

દેશમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે ભારતમાં હૈદરાબાદમાંથી ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4નો પ્રથમ કેસ મળી આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ